English in 10 Days

Share
  • Ships within 5 days
150
Description

Angel's English in 10 Days Book

વિગત..
 ઝડપથી English રીડીંગ કરતા શીખવા અને ગોખ્યા વગર Spellings બનાવતા શીખવા માટેની ટ્રીક્સ-સ્ટેપ્સ-રૂલ્સ નું મટીરીયલ છે.
 આ બુક કુલ 10 Days મા Divide/વિભાજીત કરેલ છે. Day-1, Day-2, Day-3 એ રીતે
 દરેક Day ને 5 થી 7 અલગ અલગ સ્ટેપ્સ આપ્યા છે.
 દરેક સ્ટેપમા English ઉચ્ચાર કરવાનો, Spelling બનાવવાનો નિયમ અને સમજુતી સચિત્ર આપેલ છે. એક ઉદાહરણ જોઈએ – “જો Spelling ના છેડે છેલ્લા ચાર અક્ષર ....tion આવતા હોય તો તેનો ઉચ્ચાર હમેશા ‘શન’ થાય છે અને English બોલવામાં છેલ્લે ‘શન’ આવે તો તેના Spelling મા ...tion લખાય છે કે આવે છે.
 દરેક Dayના છેલ્લા સ્ટેપમા, બધા સ્ટેપ્સની પ્રેક્ટીસ માટે 500 to 1500 Spellings આપ્યા છે.
 આમ ‘10 Days’ ના કમ્પ્લીટ કોર્સ મા 7,૦૦૦ જેટલા શબ્દો છે.
 દરેક Day ને ટોટલ કેટલો time આપવો અને દરેક સ્ટેપ ને કેટલો time આપવો તેની વિગત જેતે Day અને સ્ટેપ ની શરૂઆત મા જ આપેલ છે એટલે study કરવામા સમય મર્યાદાનો પણ ખ્યાલ રહે.
વિડીઓની વિગત...
 વીડિઓ દ્વારા દરેક સ્ટેપ ના ઉચ્ચારના નિયમો સરળ રીતે કિશન સરે સમજાવ્યા છે.

Youtube પર વિડીઓ ઉપલબ્ધ છે: http://goo.gl/eWkgr0

Study Techniques ની વિગત
 દરેક સ્ટેપ ને કેવી રીતે અભ્યાસ કરવાથી પરફેક્ટ રિજલ્ટ મળી શકે તેની એક સીસ્ટમ છે.

તો મિત્રો,
 બુક્સ જોઈએ તો તેની કીમત માત્ર 150 Rs જ છે.
 વિડીઓ જોઈએ તો youtube પર ફ્રિ છે.
 આવી રીતે ઉચ્ચાર શીખવાની અને Spellings ને ગોખ્યા વગર જ યાદ રાખવાની સીસ્ટમ સમજાવતી book ગુજરાતી માં અમારા સિવાય પ્રાપ્ય નથી
 English મા વિદ્યાર્થીઓને સૌથી વધારે સમસ્યા હોય તો એ Spellings ગોખવાની કે પાકા કરવાની છે,
 આ book એટલે Spellings ની સમસ્યાનું Life-Time one hand Solution કહી શકો
 બીજા પુસ્તકો બદલે પણ આ book નો દર વર્ષે અભ્યાશ કરી શકાય

Have a good day!

(જો તમારા વિસ્તારમાં કુરિયર સર્વિસ નહી હોય તો કુરિયર ની ઓફીસ સુધી, ઓફીસ ડીલીવરી થશે, તમને કોલ આવે એટલે ઓફીસ પર થી પાર્સલ મેળવી લેવાનું રહેશે, તમારે ત્યાં કોઈ કુરિયર ચાર્જ નથી દેવાનો)