DELED Case Study Format File PDF In Gujarati - HindiHelpGuru

Share
  • Document
  • 12 MB
39
Description

NIOS DELED પ્રશિક્ષકો માટે School Based Activities કરવી અનિવાર્ય છે. અને તેમા વિધાર્થી સમસ્યા અધ્યયન અગત્યનું છે. કારણ કે તે માટે 30 ગુણ ફાળવવામાં આવ્યા છે. અહીં આપણે માટે DELED Case Study File Format PDF આપવામાં આવ્યું છે. તે ના દ્વારા તમે આસાની થી તમારી Case Study ( વિદ્યાર્થી સમસ્યા અધ્યયન ) ફાઈલ તૈયાર કરી શકશો. તમારે માત્ર એક વિદ્યાર્થી ની સમસ્યાનું વર્ણન કરવાનું છે અને તેના સમાધાન માટે ના કરેલ ઉપાયો લખવાના છે. જો તમને સમસ્યા અને ઉપાય લખવાનો આઈડિયા ના આવે તો અમને મેલ ( <hindihelpguru24@gmail.com> ) કરવાથી તમને અન્ય એક ઉદાહરણ સ્વરૂપ PDF ફાઈલ મોકલવામાં આવશે