DELED SBA 511.2 - Gujarati - ( Maintenance of school/class records and registers )

Share
  • Document
  • 519 KB
39
Description

NIOS DELED પ્રશિક્ષકો માટે School Based Activities ( SBA ) કરવી અનિવાર્ય છે. અને તેમા school/class records and registers અગત્યનું છે. કારણ કે તે માટે 35 ગુણ ફાળવવામાં આવ્યા છે. અહીં આપ માટે school/class records and registers Format આપવામાં આવ્યું છે. તે ના દ્વારા તમે આસાની થી તમારી DELED SBA ( 511.2 ) ફાઈલ તૈયાર કરી શકશો. તમારે માત્ર શાળાના રજિસ્ટરો અને અન્ય રેકોર્ડની માહિતી લખવાની છે. જો તમને લખવાનો આઈડિયા ના આવે તો અમને મેલ ( ) કરવાથી તમને મદદ/માર્ગદર્શન આપવામાં આવશે