DELED SBA Format File In Gujarati 511.3 - CONTRIBUTION TO SCHOOL PROGRAMMES

Share
  • Document
  • 512 KB
39
Description

NIOS DELED પ્રશિક્ષકો માટે School Based Activities ( SBA ) કરવી અનિવાર્ય છે. અને તેમા CONTRIBUTION TO SCHOOL PROGRAMMES અગત્યનું છે. કારણ કે તે માટે 30 ગુણ ફાળવવામાં આવ્યા છે. અહીં આપ માટે CONTRIBUTION TO SCHOOL PROGRAMMES Format આપવામાં આવ્યું છે. તે ના દ્વારા તમે આસાની થી તમારી DELED SBA ( 511.3 ) ફાઈલ તૈયાર કરી શકશો. તમારે માત્ર શાળાના kaarykramo ની માહિતી લખવાની છે. જો તમને લખવાનો આઈડિયા ના આવે તો અમને મેલ (hindihelpguru24@gmail ) કરવાથી તમને મદદ/માર્ગદર્શન આપવામાં આવશે