ગણિત - બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે PDF BOOK

Share
  • Document
  • 9 MB
₹ 29
Description
સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું ગણિત 🎀

🙆‍♂️ સૌથી અધરો લાગતો વિષય ગણિત છે જે વિદ્યાર્થીઓ પરીક્ષા માં ખોટું લખી ને આવે છે કા તો છોડી ને આવે છે. 👉 જેથી તમારા મેરીટ ના માર્ક્સ પર અસર પડે છે.
👌 આ બુક માં તમને સૌથી સરળ બતાવવા માં આવ્યું છે.

👉 કઈ પરીક્ષા માં ઉપયોગી❓

✔️ GPSC પરીક્ષાઓ, ✔️UPSC પરીક્ષાઓ,✔️ SSC, ✔️GSRTC ની તમામ પરીક્ષાઓ, ✔️આર્મીની પરીક્ષાઓ, ✔️પોલીસ પરીક્ષાઓ, ✔️હાઇકોર્ટની પરીક્ષાઓ, ✔️બિન સચિવાલય, ✔️સચિવાલય, ✔️બેંક પરીક્ષાઓ, ✔️ક્લાર્ક પરીક્ષા, ✔️તલાટી પરીક્ષાઓ, ✔️ટાટ અને ટાટ પરીક્ષાઓ, ✔️ભારતીય રેલ્વે પરીક્ષાઓ

📝 Sandeep Bohay દ્વારા લખવામાં આવી છે જેમને 15 સરકારી પરીક્ષાઓ પાસ કરી છે. 👨‍🎓

🧾 અનુક્રમણિકા :-

✅ સંખ્યા પદ્ધતિ
✅ લ.સા.અ / ગુ.સા.અ.
✅ અપૂર્ણાંક
✅ ધાત / ઘાતાંક
✅ વર્ગમૂળ / ઘનમૂળ
✅ સાદુંરૂપ
✅ ટકાવારી
✅સરેરાશ
✅ નફો-ખોટ
✅ સાદું ગણિત
✅ ગુણોત્તર પ્રમાણ
✅ સમય અને કામ
✅ સમય અને અંતર
✅ સુરેખ સમીકરણ
✅ સમાંતર શ્રેણી
✅ભાગીદારી
✅ સંભાવના
✅ બૈજિક પદાવલિ
✅ બહુપદી અવયવો
✅ વર્તુળો
✅ ત્રિકોણ
✅ ખૂણાઓ
✅ અવયવિકરણ
✅ હપ્તાની ખરીદી
✅ યામ ભૂમિતિ