HomeSimple interest calculator in excel for Computer Proficiency Test for GSSSB Supervisor Instructor Exam
Simple interest calculator in excel for Computer Proficiency Test for GSSSB Supervisor Instructor Exam
Simple interest calculator in excel for Computer Proficiency Test for GSSSB Supervisor Instructor Exam

Simple interest calculator in excel for Computer Proficiency Test for GSSSB Supervisor Instructor Exam

 
₹20
Product Description

આ MS Excel ફાઇલમાં ITI Supervisor Instructor all branches, Binsachivalay Clerk*, Senior Clerk, Head Clerk જેવી Computer Proficiency Test** માં ઉપયોગી થઈ શકે તેવી Exercise: Simple Interest Calculator આન્સર કી(ફોર્મુલા) સાથે Excel ફાઇલમાં બતાવેલ છે.

  1. આ મટીરિયલ ઉપર જણાવ્યાનુસારની પરીક્ષામાં કોમ્પ્યુટર પ્રેક્ટિલ ટેસ્ટ માટે જ Simple Interest Calculator ની Exercise આપેલ છે. અન્ય વર્ડ, પાવરપોઇ‍ન્ટ અને ઇમે‍ઇલના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ નથી જેની નોંધ લેવી.
  2. આ મટીરિયલ અગાઉની લેવાયેલ Computer Proficiency Testના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ કરી તૈયાર કરવામાં આવેલ છે જેમાં MS Excel માં Simple Interest Calculator ની Exercise જાણકારી આપવાના ઉદ્દેશ્યથી અને અપેક્ષાસહ પરીક્ષામાં પૂછાઈ શકે તે હેતુને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ છે. અમો કોઇ પણ જ્ઞાન સામગ્રી માટે બાંહેધરી કે જવાબદારી માટે બંધાયેલ નથી.
  3. આ મટીરિયલ માત્ર અને માત્ર બેઝિક કો‍ન્સેપટ ક્લિઅર કરવા સુધી જ સીમિત છે. જેથી ઉપરોક્ત દર્શાવેલ પરીક્ષા માટે આ જ મટીરિયલમાંથી જ પૂછાશે એમ માની લેવું નહીં.
  4. આ મટીરિયલમાં આપવામાં આવેલ માહિતીની તમામ તથ્યોની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી છે. તેમ છતાં માનવસહજ, પ્રિન્ટીંગ કે અન્ય કોઇપણ પ્રકારની શરતચૂકથી જો ભૂલ રહી જવા પામતી હોય તો તે માટે અમો કોઇપણ રીતે જવાબદાર રહેશું નહીં.

અગર આપને મટીરિયલમાં ક્યાંય પણ કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો અમોને જાણ કરવા આપને અમારી નમ્ર વિનંતી છે.

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now