પ્રકાશ ન. શાહ

Share
  • Ships within 7 days
₹ 125
Description

પ્રકાશ ન. શાહ
ઉર્વીશ કોઠારી

પ્રકાશભાઈથી સાવ અપરિચિત હોય તેમને ગુજરાતના એક વિરલ વ્યક્તિત્વ વિશે જાણ્યાનો આનંદ આપે, પ્રકાશભાઈ વિશે પૂર્વગ્રહો ધરાવતા ઘણાને તેમના બહુરંગી વ્યક્તિત્વનો પરિચય કરાવે અને તેમના સ્નેહીજનોને ‘ઓહો, એમ? આ તો અમને ખબર જ નહીં?’ એવા સુખદ આશ્ચર્યના હળવા આંચકા આપે એવું, પુસ્તક,

સાઇઝઃ 5.5″ x 5.5″
પાનાંઃ 160
₹150 (Hard Copy)
(ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)