રમેશાયણ

Share
  • Ships within 7 days
60
Description

મીરાં એટલે અભરખાનો મેવાડ છોડીને વહી ગયેલી અતૃપ્તિ. મીરાં એટલે કોઇક ભીની ક્ષણે આંખમાં અંજાયેલો લથબથ ઉજાસ. મેવાડની મીરાં, રાણાની મીરાં, ગિરધર નાગરની મીરાં જ શા માટે...તમારીય મીરાં ને મીરીય એક અનોખી મીરાં.
પૂછો રમેશને.
સાંઢણીનાં પાંચસાત પગલામાં
પોતાની મીરાંને ડૂબી જતી જોશે
ગોખેથી, શેરીએથી, ડેલીએથી,
ચૌટેથી સહુ સહુની મીરાં સહુ ખોશે

સાઇઝ : 7.25” x 4.25”
પાનાં : 80

કિંમત Rs 60
(Including Shipping)