Homeજ્યાં જ્યાં હસે એક ગુજરાતી
જ્યાં જ્યાં હસે એક ગુજરાતી
જ્યાં જ્યાં હસે એક ગુજરાતી
Standard shipping in 7 working days

જ્યાં જ્યાં હસે એક ગુજરાતી

 
₹135
Product Description

આ પુસ્તક ગુજરાત અને ગુજરાતીઓની લાક્ષણિકતાઓ અને તેમની વિશિષ્ટતાઓનો ઓચ્છવ છે. તેમાં ગુજરાતીઓની ખાણીપીણી, રહેણીકરણી, ટેવોકુટેવો,ઇતિહાસ-વર્તમાન, ભાષા-સાહિત્ય, પ્રગતિ-અવળી ગતિ, નાગરિકો-નેતાઓ જેવા અનેક વિષયો પરની હાસ્ય-વ્યંગથી ભરપૂર અઢળક સામગ્રી ઠાંસી ઠાંસીને ભરેલી છે. ‘નિર્દોષ-નિર્દંશ’ પ્રકારના અહિંસક નિબંધથી માંડીને તમતમતા રાજકીય કટાક્ષ જેવા જુદા જુદા હાસ્યપ્રકારો પણ આ પુસ્તકમાં વાંચવા મળે છે. ગુજરાત અને ગુજરાતીઓની ખાસિયતો અને મર્યાદાઓને, મિથ્યા ગૌરવ કે બિનજરૂરી કટુતા વિના, હસતાં-હસાવતાં આલેખવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

સાઇઝઃ 8.5" X 5.5" પાનાં : 184 કિંમત : Rs 135 (ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now