HomeGata Rahe Mera Dil
Gata Rahe Mera Dil
Gata Rahe Mera Dil
Standard shipping in 7 working days

Gata Rahe Mera Dil

 
₹225
Product Description

ગાતા રહે મેરા દિલ - સલિલ દલાલ

આપણા જીવનમાં હિન્દી ફિલ્મોના ગીતોએ સજાવેલી અને શણગારેલી, ઊજવેલી અને મનાવેલી ક્ષણોનો ઋણસ્વીકાર એટલે આ પુસ્તક.

ફિલ્મી ગીત એટલે હીરો-હીરોઈન, ગાયક-સંગીતકાર અને સૌથી છેલ્લે ગીતકાર. સ્મરણ અને શ્રેયની સૂચિમાં સૌથી છેલ્લે આવતો ગીતકાર આ પુસ્તકનો હીરો છે, અને એવા નવ-નવ હીરા જડેલું આ પુસ્તક ગુજરાતીમાં લખાયેલા ફિલ્મસંગીત વિશેનાં પુસ્તકોમાં અનોખું, વિશિષ્ટ અને બેનમૂન છે. તેમાં નવ ગીતકારોના સર્જન અને તેમના અંગત જીવનની વિગતો રસાળ શૈલીમાં ગૂંથી લેવામાં આવી છે. એ ગીતકારો છે : સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, શકીલ બદાયુંની, હસરત જયપુરી, મજરૂહ સુલતાનપુરી, કૈફી આઝમી, રાજેન્દ્રકૃષ્ણ, ઇન્દિવર અને આનંદ બક્ષી. આ ગીતકારોની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી અને કેટલાંક ચુનંદાં ગીતોની યાદી પુસ્તકને સંપૂર્ણતાનો સ્પર્શ આપે છે.

ફિલ્મી ગીતો અને ગીતકારોને સાહિત્યિક કવિઓ કરતાં ઓછા કે ઉતરતા ગણવા ટેવાયેલા લોકોને આ પુસ્તક નવેસરથી વિચારતા કરી શકે છે.

સાઇઝ : 9.75” x 7.5” પાનાં : 156

કિંમત ` 250 (ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)

(Shipping is free for this book. Ships through courier/registered post for orders within Gujarat and via registered post for anywhere else in India)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now