HomeSagar Movietone (Gujarati)
Sagar Movietone (Gujarati)
Sagar Movietone (Gujarati)
Standard shipping in 7 working days

Sagar Movietone (Gujarati)

 
₹810
Product Description

સાગર મુવીટોન - બીરેન કોઠારી (ગીતોની સી.ડી સાથે)

પહેલી ગુજરાતી ફિલ્મ સહિત છ ભાષામાં સિત્તેરથી પણ વઘુ ફિલ્મો બનાવનારા ગુજરાતી ઉદ્યોગસાહસિક ચીમનલાલ દેસાઇના જીવનના ચઢાવઉતાર અને ભારતીય ફિલ્મઉદ્યોગમાં તેમના પ્રદાનની આ કથા છે. અઢીસોથી વઘુ તસવીરો અને ‘સાગર મુવીટોન’નાં ૭૫ દુર્લભ ગીતો ધરાવતી સીડી સાથે આ પુસ્તકમાં રજૂ કરાયેલી સામગ્રી ફક્ત એક ફિલ્મ કંપની વિશેની જ નહીં, એ સમયગાળા વિશેની ઉપયોગી અને અજાણી માહિતી પૂરી પાડે છે.

મહેબૂબખાન, મોતીલાલ, અનિલ બિશ્વાસ જેવી અનેક દિગ્ગજ પ્રતિભાઓની ’નર્સરી’ બની રહેલા ’સાગર મુવિટોન’ વિશેના આ પુસ્તકને સુપરસ્ટાર આમીરખાને ‘યોગ્ય દિશામાં લેવાયેલા મોટા કદમ’ તરીકે બિરદાવ્યું છે. આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોના જમાનાથી સક્રિય એવી ‘સાગર મુવીટોન’ ફિલ્મ કંપનીનું ઊંડાણભર્યું છતાં રસપ્રદ દસ્તાવેજી આલેખન છે.

સિનેમાના ઇતિહાસમાં જ નહીં, ફિલ્મમાં કોઇ પણ રીતે રસ ધરાવનારા લોકો માટે આ પુસ્તક મહામૂલી જણસ બની રહે એવું છે.

સાઇઝ : 8” x 8.5” પાનાં : 360

કિંમત ` 900 (ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)

(Shipping is free for this product. Ships through courier/registered post for orders within Gujarat and via registered post for anywhere else in India)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now